Monday, November 4, 2024
HomeUncategorizedમત ગણતરી કેન્દ્ર પરની વ્યવસ્થાનું મૂલ્યાંકન કરતા કલેકટર રવિ શંકર

મત ગણતરી કેન્દ્ર પરની વ્યવસ્થાનું મૂલ્યાંકન કરતા કલેકટર રવિ શંકર

વ્યવસ્થાઓને અપાયો આખરી ઓપ

- Advertisement -

આવતીકાલે જામનગર મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણીની મતગણતરી થવાની છે ત્યારે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર રવિશંકરે હરીયા કોલેજ ખાતેના મતગણતરી કેન્દ્ર પરથી તમામ વ્યવસ્થાઓનું અવલોકન કરી મૂલ્યાંકન કર્યું હતું. મતગણતરી કેન્દ્ર પર તમામ વ્યવસ્થાઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે.

- Advertisement -

આ મુલાકાત સમયે અધિક નિવાસી કલેક્ટર રાજેન્દ્ર સરવૈયા, નાયબ ચૂંટણી અધિકારી મીતાબેન જોશી અને 16 વોર્ડના ચાર રિટર્નિંગ ઓફિસરઓ વગેરે અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular