Friday, March 29, 2024
Homeરાષ્ટ્રીયટાટા પાવર પર થયો સાયબર એટેક

ટાટા પાવર પર થયો સાયબર એટેક

- Advertisement -

ટાટા કંપનીના આઈટી ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર સાઈબર એટેક થયો છે. ટાટા પાવરે શુક્રવારે જણાવ્યું હતું કે તેની ઇન્ફોર્મેશન ટેક્નોલોજી ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સિસ્ટમ્સ સાઇબર હુમલાથી પ્રભાવિત થયા છે.

- Advertisement -

ટાટા પાવર કંપની લિ. સ્ટોક એક્સચેન્જને આપવામાં આવેલી માહિતીમાં કંપનીએ કહ્યું કે કંપનીના આઈટી ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર સાઈબર એટેક થયો છે. ટાટા પાવરે જણાવ્યું હતું કે કંપનીએ સિસ્ટમની સમારકામ અને પુન:સ્થાપના માટે પગલાં લીધાં છે. કંપનીના જણાવ્યા અનુસાર, ઓપરેશન્સ સંબંધિત તમામ મહત્વપૂર્ણ સિસ્ટમ્સ કામ કરી રહી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular