Wednesday, July 15, 2026
Homeરાજ્યતળાવમાંથી ગાયને બહાર કઢાઈ

તળાવમાંથી ગાયને બહાર કઢાઈ

દેવભૂમિ દ્વારકાના રાંગાસર ગામે ગૌમાતા તળાવ પડી જતા એક ગૌભકતનો ફોન આવેલ એટલે એમ્બ્યુલન્સ લઇ સ્થળ ઉપર ગયા અને ત્યાના સ્થાનિક લોકો અને ગૌ ભકતો એ સાથે મળીને તળાવમાંથી મહામહેનતે ગૌમાતાને બહાર કાઢવામાં આવી હતી એમ્બ્યુલન્સ દ્વારા ગૌમાતાને માધવ પાંજરાપોળ (ગૌશાળા) સુરજકરાડી ખાતે લઇ આવેલ અને ગૌભકતો એ સેવા સારવાર કરી હતી અને ત્રણ દિવસ પછી ગૌમાતા એ વાછળીને જન્મ આપ્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular