Friday, March 29, 2024
HomeવિડિઓViral Video14 મહિના બાદ હાથીઓનું ટોળું રખેવાળને જોઈ વ્હાલ કરવા દોડ્યું... જુઓ હૃદય...

14 મહિના બાદ હાથીઓનું ટોળું રખેવાળને જોઈ વ્હાલ કરવા દોડ્યું… જુઓ હૃદય સ્પર્શી VIDEO

- Advertisement -

સોશિયલ મીડિયામાં એક વિડીઓ વાયરલ થઇ રહ્યો છે. જેમાં પોતાના કેરટેકર (રખેવાળ)ને જોઈને હાથીનું એક ટોળું દોડી જાય છે. ટ્વીટ કરવામાં આવેલા આ વિડીઓના કેપ્શન પ્રમાણે હાથીનું આ ટોળું તેમના કેરટેકરને 14 મહિનાથી મળ્યું ન હતું. અને તેને જોઈને ટોળું પાણી વચ્ચે ચાલીને ત્યાં પહોચી જાય છે. અને હાથીના રખેવાળ હાથીની સુંઢમાં હાથ ફેરવવા લાગે છે. મનુષ્ય અને પ્રાણી વચ્ચેના પ્રેમનો વિડીઓ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.

- Advertisement -

માણસ અને પ્રાણીઓ વચ્ચેના ખાસ બોન્ડને દર્શાવતી 1 મિનીટના આ વિડીઓ થાઈલેન્ડનો હોવાનું માનવાના આવી રહ્યું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular