Monday, October 7, 2024
Homeરાજ્યજામનગરવોલીબોલ એકેડમીમાં અંડર-17 ના પ્રવેશ માટે હાઇ-હન્ટ યોજાશે

વોલીબોલ એકેડમીમાં અંડર-17 ના પ્રવેશ માટે હાઇ-હન્ટ યોજાશે

- Advertisement -

સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત,ગાંધીનગર દ્વારા સંચાલીત વોલીબોલ એકેડેમીમાં યુ-17 ભાઈઓ-બહેનોના પ્રવેશ માટે હાઈ-હન્ટનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં 13 વર્ષની ઉંમરના વયજૂથમાં બહેનો માટે 166+ અને ભાઈઓ માટે 173+, 14વર્ષના વયજૂથમાં બહેનો માટે 171+ અને ભાઈઓ માટે 179+,15 વર્ષના વયજૂથમાં બહેનો માટે 173+ અનેભાઈઓ માટે184+, 16વર્ષના વયજૂથમાં બહેનો માટે 175+ અને ભાઈઓ માટે187+ઊંચાઈની મર્યાદા નિશ્ચિત કરવામાં આવેલ છે. રસ ધરાવનાર ભાઈઓ-બહેનોએ તા.30-10-2021ના રોજ સવારે 9:00 કલાકે,જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર,અજીતસિંહજી ક્રિકેટ પેવેલિયન, જિલ્લા પંચાયત સામે, જામનગર ખાતે ઉપસ્થિત રહેવા સિનિયર કોચ જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, જામનગરની યાદી દ્વારા જણાવવામાં આવે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular