Sunday, April 27, 2025
Homeહેલ્થ એન્ડ વેલનેસકમર માટે અત્યંત લાભદાયી “તિર્યક તાડાસન” જુઓ ફક્ત “ખબર હેલ્થ એન્ડ વેલનેસ”...

કમર માટે અત્યંત લાભદાયી “તિર્યક તાડાસન” જુઓ ફક્ત “ખબર હેલ્થ એન્ડ વેલનેસ” પર

Tiryaka Tadasana Steps and Benefits (તિર્યક તાડાસનની પદ્ધતિ અને ફાયદા). Extremely beneficial for the waist Tiryaka Tadasana

- Advertisement -

લાભ :

  • આ આસન કમરની સાઇડના ભાગનું માલીશ કરી આરામ આપે છે.
  • આ આસન ડાબી અને જમણી બંને બાજુઓની પેશીઓનું સંતુલન બનાવી રાખવામાં મદદ કરે છે.
  • ગર્ભાવસ્થા દરમિયાન પણ યોગ નિરિક્ષકની સલાહ અનુસાર કરી શકાય છે.

મર્યાદા :

- Advertisement -
  • બેક પેઈન ધરાવતા વ્યક્તિઓએ આ આસન ન કરવું.
  • જેમને ચક્કર આવવાની બીમારી હોય તેમણે આ આસન ન કરવું.
  • નબળાઈ હોય ત્યારે પણ આ આસન કરવાનું ટાળવું.

Also Read

Chakrasana Steps and Benefits

Surya Namaskar

- Advertisement -

International Yoga Day

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular