Friday, September 13, 2024
HomeવિડિઓViral Videoસિક્કિમમાં ભુસ્ખલનને કારણે 510 મેગાવોલ્ટનો પાવર સ્ટેશન ધબ્બ - VIDEO

સિક્કિમમાં ભુસ્ખલનને કારણે 510 મેગાવોલ્ટનો પાવર સ્ટેશન ધબ્બ – VIDEO

- Advertisement -

મંગળવારે સિક્કિમના બાલુતારમાં ભારે ભુસ્ખલન થયું હતું. જેનો ભયાનક વીડિયો સામે આવ્યો છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તાજેતરમાં જ ભયાનક ભુસ્ખલનનો વીડિયો વાયરલ થયો હતો. જેમાં 510 મેગા વોલ્ટનો પાવર સ્ટેશન હતું નહતું બની ગયું.

- Advertisement -

એનએચપીસી નેશનલ હાઇડ્રોેેઇઇલેકટ્રીક પાવર કોર્પોરેશનના તીસ્તા સ્ટેજ પાંચના પાવર સ્ટેશન પર ભુસ્ખલન થતા પહોળનો મોટો ભાગ પડવાથી તે એક કાટમાળમાં ફેરવાઈ ગયું હતું. ચોમાસાની આ સીઝનમાં ભુસ્ખલનના અનેક બનાવો બની રહ્યા છે. ત્યારે સિક્કીમનો આ ખતરનાક વીડિયો જોઇએ રૂવાળા ઉભા થઈ જાય છે જે રીતે 510 મેગા વોલ્ટનો પાવર સ્ટેશન આ ભયંકર ભુસ્ખલનને કારણે ‘ધબ્બ’ થઈ ગયો તે આ વીડિયોમાં જોઇ શકાય છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular