સમાજ સેવક મહાવીર દળ સંચાલિત જામનગર અને સ્મૃતિશેષ ગોકળદાસ હીરજી ઠકકર રચિત આદર્શ સ્મશાન ખાતેની ગેસ ફરનેશ નં.ર નું જનરલ મેઈનટેન્સ તથા સર્વિસનું કામ કરવાનું હોય તા.ર9 ઓગસ્ટ થી તા.5 સપ્ટેમ્બર સુધી બંધ રહેશે જેની જામનગરની જનતાએ નોંધ લેવી.
ફરનેશ નં. 1 તથા લાકડા આધારીત અંતિમ સંસ્કાર રાબેતા મુજબ ચાલુ રહેશે. તો અંતિમવિધિ સમયે સ્મશાન ઓફીસના ફોન નં. 255025/2510251 ઉપર સમય મેળવી અંતિમવિધિ માટે સંસ્થાની યાદીમાં જણાવે છે.


