Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરVideo : વિભાજનની વિભીષિકા કાર્યક્રમ અંતર્ગત જામનગર શહેર ભાજપા દ્વારા મૌન રેલી...

Video : વિભાજનની વિભીષિકા કાર્યક્રમ અંતર્ગત જામનગર શહેર ભાજપા દ્વારા મૌન રેલી યોજાઈ

- Advertisement -

વિભાજનની વિભીષિકા કાર્યક્રમ અંતર્ગત જામનગર શહેર ભાજપા દ્વારા આજરોજ મૌન રેલી યોજવામાં આવી હતી. આ રેલીનો જામનગર શહેર ભાજપ કાર્યાલય ખાતે થી પ્રારંભ થયો હતો.

- Advertisement -

જેમાં સાંસદ પૂનમબેન માડમ, મેયર બીનાબેન કોઠારી, ધારાસભ્ય આર.સી ફળદુ તથા ધર્મેન્દ્રસિંહ જાડેજા, શહેર ભાજપ પ્રમુખ વિમલભાઈ કગથરા, શહેર ભાજપ મહામંત્રી પ્રકાશ બાંભણિયા, મેરામણભાઈ ભાટુ, શાસક પક્ષના નેતા કુસુમબેન પંડ્યા, કોર્પોરેટરો કેતનભાઇ નાખવા અરવિંદભાઈ સભાયા, નિલેશભાઈ કગથરા, પૂર્વ શહેર ભાજપ પ્રમુખ હસમુખભાઈ હિંડોચા, ભાજપા અગ્રણી જીતુભાઈ લાલ સહિતના અગ્રણીઓ, હોદ્દેદારો વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular