Sunday, January 12, 2025
Homeરાષ્ટ્રીયઅધીરરંજનના ‘રાષ્ટ્રપત્ની’ ઉચ્ચારણ ઉપર બબાલ

અધીરરંજનના ‘રાષ્ટ્રપત્ની’ ઉચ્ચારણ ઉપર બબાલ

- Advertisement -

કોંગ્રેસ નેતા અધીરરંજન ચૌધરીએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને લઇ અપમાજનક ટિપ્પણી કરતાં ભાજપના નેતાઓ ભડકયા હતા. અધીરરંજને મુર્મુ અંગે રાષ્ટ્રપત્ની શબ્દ પ્રયોગ કરતાં ભાજપના નેતાઓએ સખ્ત વિરોધ દર્શાવ્યો હતો. નાણાંમંત્રી સહિતના નેતાઓએ સંસદ પરિસરમાં આ ટિપ્પણનો વિરોધ કરી.અધીરરંજન પાસે માફીની માંગણી કરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular