Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીયહોળીના કાર્યક્રમમાં યુવકે ઉત્સાહમાં આવીને પોતાને જ ચાકુ મારી દેતા મોત ,...

હોળીના કાર્યક્રમમાં યુવકે ઉત્સાહમાં આવીને પોતાને જ ચાકુ મારી દેતા મોત , જુઓ વિડીઓ

- Advertisement -

ઈન્દોરના બાણગંગામાંમાં હોળીના કાર્યક્રમ દરમિયાન કેટલાક યુવકો ડાન્સ કરી રહ્યા હતા. જે પૈકી એક યુવકે ઉત્સાહમાં આવીને પોતાને જ ચાકુ મારવા લાગ્યો અને જોત જોતામાં લોહીલુહાણ થઇ જતા અને જોત જોતામાં લોહીલુહાણ થઇ જતા અન્ય લોકોનું ધ્યાન પડતા તેને તાત્કાલિક હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો ત્યાં સારવાર દરમિયાન યુવકનું મૃત્યુ નીપજ્યું હતું.

- Advertisement -

આ સમ્રગ ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે તેમાં જોઈ શકાય છે કે ડીજેના તાલે રમી રહેલા યુવકો પૈકી એક યુવક પોતાને જ ચાકુ મારવા લાગે છે અને ગંભીર રીતે ઘાયલ થતા લોકો તેને ઊંચકીને લઇ જાય છે. ગોપાલ નારાયણ સોલંકી નામનો આ યુવક પોતાના મિત્રો અને પરિવારના સભ્યો સાથે હોળી હદન કાર્યક્રમમાં ડીજેના તાલે ડાન્સ કરી રહ્યો હતો. અને તેણે મિત્રો સાથે દારુ પીધો હતો તે દરમ્યાન આ ઘટના બની હતી.

- Advertisement -

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular