Tuesday, December 24, 2024
Homeરાજ્યજામનગરપૂજારા ટેલીકોમ ગ્રુપનું નવું સોપાન BEST BY+ નો જામનગરમાં પ્રારંભ

પૂજારા ટેલીકોમ ગ્રુપનું નવું સોપાન BEST BY+ નો જામનગરમાં પ્રારંભ

- Advertisement -

ગુજરાતના ટેલીકોમ ક્ષેત્રમાં મોખરાનું નામ પુજારા ટેલીકોમ ચેરમેન યોગેશભાઇના પુજારા અને એમ.ડી. રાહીલભાઈ પુજારા તથા નિતિનભાઈ ઓઝા (ડાયરેકટર)ના માર્ગદર્શન હેઠળ BEST BY+ નું જામનગરમાં શુભારંભ કરવામાં આવ્યું છે. જામનગરમાં પ્રથમ શરૂ થયેલBEST BY+ GARDETSના માત્ર મોબાઇલ ફોન નહીં તમામ પ્રકારની ઈલેકટ્રોનિક આઈટમ જેમ કે, સાઉન્ડ સીસ્ટમ, ટીવી, મોબાઇલ એસેસરીઝ, હોમ એમ્પલાઈસીસ પણ ઉપલબ્ધ રહેશે.

- Advertisement -

આ શો રૂમનો શુભારંભ સ્વામીનારાયણ સંપ્રદાયના મહંત ચંત્રભુજદાસ મહારાજ તથા પુજારા ટેલીકોમના સીઇઓ ચંદ્રમોહન શ્રીવાસ્વતના હસ્તે કરવામાં આવ્યો હતો. આ તકે દર્શન પબ્લીસીટીના દર્શનભાઇ ઠકકર, લોહાણા અગ્રણી જીતુભાઈ લાલ, હસમુખભાઈ હિંડોચા, કેતન ઇલેકટ્રોનિકના કેતનભાઈ મકીમ, દિલીપભાઇ મકીમ, ફર્સ્ટ કસ્ટમર ચેતનભાઇ શાહ તથા પુજારા ટેલીકોમ સંજીવ કુબાવત, કૃષ્ણા પટેલ, દિપકભાઈ પોપટ, કમલેશભાઇ ઓઝા, રેગનભાઈ, કેવલ અમલાણી, અમિત ચંદારાણા, સામતભાઈ સાટી, રાજ અમલાણી તથા રીંકુ લીંબાસીયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular