Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરસ્વ. સુરેન્દ્રસિંહ સ્મૃતિકપનું આયોજન

સ્વ. સુરેન્દ્રસિંહ સ્મૃતિકપનું આયોજન

- Advertisement -

આગામી જાન્યુઆરી માસમાં ગુડ ઇવનિંગ ન્યૂઝ પેપર ના સ્થાપક સુરેન્દ્રસિંહ જી જાડેજાની યાદમાં જામનગરના પત્રકારો વચ્ચે ક્રિકેટ ટૂર્નામેટનું આયોજન કરવામાં આવશે. તો દરેક ન્યૂઝ ચેનલ તેમજ પ્રિન્ટ મીડિયા ના પત્રકારો તથા કેમેરામેન વચ્ચે એક સુરેન્દ્રસિંહ સ્મૃતિ કપનું આયોજન કરવામાં આવ્યું છે. પોતાના નામ નોંધવા વધુ વિગત માટે જયેશ ધોળકિયા મો.99241 37241 નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular