Friday, December 5, 2025
Homeવિડિઓનાગેશ્ર્વરમાં પુરના પ્રવાહમાં ફસાયેલા લોકોની મદદે આવ્યા મેયર અને ધારાસભ્ય

નાગેશ્ર્વરમાં પુરના પ્રવાહમાં ફસાયેલા લોકોની મદદે આવ્યા મેયર અને ધારાસભ્ય

- Advertisement -

ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજાએ પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી, વિવિધ વિસ્તારોમાં જઈ જાત તપાસ કરી લોકોને થયેલ નુકસાન વગેરેની માહિતી મેળવી હતી તેમજ સરકાર દ્વારા મદદ કરવામાં આવશે તેવી ખાતરી આપી હતી.
આ તકે સાથે મેયર બીનાબેન કોઠારી, ડેપ્યુટી મેયર તપન પરમાર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન મનીષ કટારીયા, જામનગરના પ્રભારી અભયસિંહ ચૌહાણ, શહેર ભાજપ પ્રમુખ વિમલભાઈ કગથરા, મહામંત્રી વિજયસિંહ જેઠવા તથા વિવિધ વિસ્તારના કોર્પોરેટરો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular