Wednesday, November 18, 2026
Homeરાજ્યહાલારજામજોધપુરમાંથી યુવતી લાપત્તા

જામજોધપુરમાંથી યુવતી લાપત્તા

જામજોધપુરના શાંતિનગરમાં રહેતી યુવતી કોઇને કહ્યા વિના નિકળી ગયા બાદ પરત ન આવતા આ અંગે પોલીસમાં જાણ કરવામાં આવી છે.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના શાંતિનગર વિસ્તારમાં રહેતી અને ઘરકામ કરતી ચંદનબેન વિનયભાઇ વિંઝુડા (ઉ.વ.27) નામની યુવતી ગત્ તા. 17મી નવેમ્બરના તેના ઘરેથી કોઇને કહ્યા વિના જતી રહી હતી અને તપાસ કરવા છતાં અત્યાર સુધી મળી આવી ન હોય આ અંગે તેમના પતિ વિનયભાઇ વિંઝુડા દ્વારા પોલીસને જાણ કરાતા પોલીસ દ્વારા તપાસ હાઇ ધરાઇ હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular