Thursday, November 12, 2026
Homeરાજ્યજામનગરભાઇબીજ નિમિત્તે ઇ-બસ સેવામાં નિ:શૂલ્ક મુસાફરીનો લાભ લેતા શહેરીજનો - VIDEO

ભાઇબીજ નિમિત્તે ઇ-બસ સેવામાં નિ:શૂલ્ક મુસાફરીનો લાભ લેતા શહેરીજનો – VIDEO

- Advertisement -

જામનગર મહાનગરપાલિકા દ્વારા ભાઇબીજના પર્વ નિમિત્તે જામનગરવાસીઓ માટે ઇ-બસમાં નિ:શૂલ્ક મુસાફરી જાહેર કરવામાં આવી હતી. જેનો મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો. આ અંગેની વિગત મુજબ જામનગરમાં દીપાવલિના પર્વની શહેરીજનોએ ઉજવણી કરી હતી. ત્યારે ભાઇબીજના પાવન પર્વ નિમિત્તે જામનગર મહાનગરપાલિકા દ્વારા આધુનિક ઇ-બસમાં નિ:શૂલ્ક મુસાફરીની જાહેરાત કરવામાં આવી હતી. જેને સારો પ્રતિસાદ મળ્યો હતો અને શહેરીજનોએ આ નિ:શૂલ્ક મુસાફરીનો લાભ લીધો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular