Monday, November 2, 2026
Homeરાજ્યજામનગરજામનગરમાં કપડાની દુકાનમાં આગ - VIDEO

જામનગરમાં કપડાની દુકાનમાં આગ – VIDEO

જામનગર શહેરમાં તીરૂપતિ સોસાયટી પાસે આવેલ કપડાની દુકાનમાં અકસ્માતે આગ લાગી હતી. દુકાનનો કપડાનો જથ્થો મોટા પ્રમાણમાં હોય આગથી આજુબાજુના વિસ્તારમાં લોકોમાં ભયનો માહોલ છવાયો હતો. આ અંગે ફાયર વિભાગને જાણ કરવામાં આવતા જામનગર મહાનગરપાલિકા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી જઇ પાણીનો મારો ચલાવી મહાજહેમતે આગને કાબુમાં લીધી હતી.

- Advertisement -

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular