નોલેજ એકસપ્રેસ: ગુજરાતના મહત્વના અભયારણ્યો
જંગલી પ્રાણી અભયારણ્ય
- ગીર અભયારણ્ય: સિંહ
- બાલારામ-અંબાજી અભયારણ્ય: અરવલ્લી પર્વતમાળા
- બરડા અભયારણ્ય: પોરબંદર / જામનગર વિસ્તાર
- જેસોર સ્લોથ બેર અભયારણ્ય: રીંછ
- રતનમહાલ સ્લોથ બેર અભયારણ્ય: રીંછ
- શૂલપાણેશ્વર અભયારણ્ય: નર્મદા
- હિંગોળગઢ અભયારણ્ય: રાજકોટ
- રામપરા-વીડી અભયારણ્ય: મોરબી
- ઇન્ડિયન વાઇલ્ડ એસ અભયારણ્ય: કચ્છનું નાનું રણ (ઘુડખર માટે જાણીતું)
- કચ્છ ડેઝર્ટ વાઇલ્ડલાઇફ અભયારણ્ય: કચ્છ
- નારાયણ સરોવર અભયારણ્ય: કચ્છ
- મરીન અભયારણ્ય: જામનગર (દરિયાઈ જીવસૃષ્ટિ)
પક્ષી અભયારણ્યો
- ખીજડીયા અભયારણ્ય: જામનગર
- નળસરોવર પક્ષી અભયારણ્ય: અમદાવાદ
- થોળ તળાવ અભયારણ્ય: મહેસાણા
- પોરબંદર પક્ષી અભયારણ્ય: પોરબંદર
નોંધ : આ માહિતી સપ્ટેમ્બર 2026ના પ્રકાશિત કરવામાં આવી છે.
View this post on Instagram


