-
સૌથી વધુ વસ્તી: ભારત
-
સૌથી મોટો ક્ષેત્રફળ/વિસ્તાર: રશિયા
-
સૌથી વધુ ટાપુઓ : સ્વીડન
-
સૌથી વધુ સક્રિય જ્વાળામુખી: ઈન્ડોનેશિયા
-
સૌથી વધુ ઊંચા પર્વતો: નેપાળ
-
સૌથી વધુ ઊંટ: ચાડ
-
સૌથી વધુ પશુધન (ગાય/ભેંસ): ભારત
-
સૌથી વધુ ઘેટાં: ચીન
-
સૌથી વધુ જંગલ વિસ્તાર: રશિયા
-
સૌથી વધુ કાચા તેલનો ભંડાર : વેનેઝુએલા
-
સૌથી વધુ અનામત સોનું (Gold Reserves): યુનાઈટેડ સ્ટેટ્સ (અમેરિકા)
-
સૌથી વધુ હીરાનું ઉત્પાદન: રશિયા
-
સૌથી વધુ સૌર ઉર્જા ઉત્પાદન: ચીન
નોંધ-આ માહિતી નવેમ્બર 2026ના પ્રકાશિત કરવામાં આવી છે.
View this post on Instagram


