Homeરાજ્યજામનગરજામનગર નજીક નારણપુર પાસે ચાલતી કારમાં આગ ભભુકી - VIDEO

જામનગર નજીક નારણપુર પાસે ચાલતી કારમાં આગ ભભુકી – VIDEO

જામનગર નજીક નારણપુર પાસે ચાલુ કારમાં અચાનક આગ લાગતાં અફરાતફરી મચી હતી. કારમાં આગ લાગતા જ ડ્રાઇવરે સમયસૂચકતા વાપરી બહાર નીકળી જતાં આબાદ બચાવ થયો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ ટળી હતી.

- Advertisement -

 

- Advertisement -

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular