Monday, September 21, 2026
Homeરાજ્યજામનગરસીટી બી પોલીસ દ્વારા ટ્રાફીક ડ્રાઇવ, 25 વાહનો ડીટેઇન

સીટી બી પોલીસ દ્વારા ટ્રાફીક ડ્રાઇવ, 25 વાહનો ડીટેઇન

જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક રવિ મોહન સૈનીની સૂચના અને નાયબ પોલીસ અધિક્ષક જયવીરસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ જામનગર સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા શહેરી વિસ્તારમાં ટ્રાફિક ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું.

- Advertisement -

આ ડ્રાઇવ દરમિયાન નંબર પ્લેટ વગરના અને રજીસ્ટ્રેશન/લાયસન્સ વગરના કુલ – 25 વાહનો ડિટેઇન કરવામાં આવ્યા હતા.

આ કામગીરી સીટી બી ડિવિઝન પોલીસના સર્વેલન્સ PSI એમ.એચ.મહેતા તથા હનુમાન ગેટ ચોકી PSI જે.એસ.ગોવાણી તથા પોલીસ ઇન્સ્પેક્ટર એન.બી.ચૌહાણ તથા બી ડિવિઝન પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.

- Advertisement -

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular