Tuesday, September 1, 2026
Homeરાજ્યજામનગરજામનગરમાં સિઘ્ધિવધુ કંઠાભરણ તપ રથયાત્રા વરઘોડો - VIDEO

જામનગરમાં સિઘ્ધિવધુ કંઠાભરણ તપ રથયાત્રા વરઘોડો – VIDEO

જામનગરના વિશાશ્રીમાળી તપગચ્છ જ્ઞાતિ જૈન સંઘ જ્યોતિ વિનોદ જૈન ઉપાશ્રય જામનગર દ્વારા સિઘ્ધિવધુ કંઠાભરણ તપ રથયાત્રા વરઘોડાનું આયોજન કરવામાં આવ્યું હતું. પ.પૂ. આચાર્યદેવ મેઘદર્શનસુરીશ્ર્વરજી મ.સા. આદિથાણાની નિશ્રામાં યોજાયેલ આ વરઘોડો જામનગરના શેઠજી દેરાસર ખાતેથી પ્રારંભ થયો હતો. જે શહેરના વિવિધ રાજમાર્ગો પર ફર્યો હતો. આ વરઘોડામાં જૈન સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતાં.

- Advertisement -

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular