Monday, May 18, 2026
Homeરાજ્યહાલારઅરજીનો ખાર રાખી પટેલકાના આધેડ પર હુમલો

અરજીનો ખાર રાખી પટેલકાના આધેડ પર હુમલો

કલ્યાણપુરના પટેલકા ગામના આધેડ ઉપર અગાઉ પોલીસમાં આપેલી અરજીનો ખાર રાખી ચાર શખ્સોએ લોખંડના પાઇપ તથા ધોકા વડે હુમલો કરી ઇજા પહોંચડયાના બનાવમાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ કલ્યાણપુર તાલુકાના પટેલકા ગામે રહેતા નગાભાઈ નારણભાઈ ચાવડા (ઉ.વ.50) નામના આધેડે અગાઉ પોલીસમાં અરજી આપી હોય, આ બાબતનું મનદુ:ખ રાખીને આ જ ગામના પ્રવિણ ડાયાભાઈ ચાવડા, મહેશ પ્રવીણભાઈ, ભાવેશ પ્રવીણભાઈ અને જયેશ દેવશીભાઈ ચાવડા ગામના ચાર શખ્સોએ તેમને ધોકા અને લોખંડના પાઇપ વડે બેફામ માર મારી, ઈજાઓ કરવા સબબ સ્થાનિક પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular