Friday, May 8, 2026
Homeરાજ્યજામનગરજામનગર શહેરની લાપત્તા યુવતીની શોધખોળ

જામનગર શહેરની લાપત્તા યુવતીની શોધખોળ

જામનગર શહેરના ગોકુલનગર વિસ્તારમાં રહેતાં શામજીભાઇ બારિયાની પુત્રી ધારાબેન શામજીભાઇ બારિયા (ઉ.વ. 20) નામની યુવતી ગત્ તા. 04ના રોજ સવારના આઠ વાગ્યાના અરસામાં તેણીના ઘરેથી ચાલ્યા ગયા બાદ પરત આવી ન હતી. જેથી પરિવારજનો દ્વારા યુવતીની સહેલીઓ તથા સગાસંબંધીઓને ત્યાં શોધખોળ કરવા છતાં મળી આવી ન હતી. ત્યારબાદ યુવતીના ભાઇ પીન્ટુ દ્વારા જાણ કરાતા હે.કો. એન. બી. સદાદિયા તથા સ્ટાફ દ્વારા ગૂમનોંધના આધારે યુવતીની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular