જામનગરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પધારવાના હોય શહેરમાં તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. ખાસ કરીને દિગ્જામ સર્કલથી એરફોર્સ રોડ સુધીના સમગ્ર માર્ગને આકર્ષક રોશની અને લાઈટિંગથી શણગારવામાં આવ્યો છે.
રાત્રિના સમયે સમગ્ર વિસ્તાર ઝગમગી ઊઠતા શહેરમાં ઉત્સવ જેવો માહોલ સર્જાયો છે. માર્ગો પર સફાઈ, ડેકોરેશન અને સુરક્ષા વ્યવસ્થાને લઈને તંત્ર દ્વારા ખાસ તૈયારીઓ હાથ ધરવામાં આવી રહી છે
View this post on Instagram


