Tuesday, April 28, 2026
Homeરાજ્યજામનગરજામનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર 5 અને 9માં ભાજપની પેનલનો વિજય

જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર 5 અને 9માં ભાજપની પેનલનો વિજય

મતગણતરીના પ્રથમ તબક્કામાં જ ભાજપનો દબદબો : બંને વોર્ડમાં ક્લીન સ્વીપ

જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીની મતગણતરી શરૂ થતા જ ભાજપે વિજયી પ્રારંભ નોંધાવ્યો છે. સૌપ્રથમ જાહેર થયેલા વોર્ડ નંબર ૫ અને વોર્ડ નંબર ૯ના પરિણામોમાં ભાજપે પ્રભાવશાળી જીત મેળવી છે.

- Advertisement -

આ બંને વોર્ડમાં ભાજપના તમામ ઉમેદવારો વિજેતા બનતા આખી પેનલ જીતેતા થઈ ગઈ છે, જે પાર્ટી માટે મજબૂત શરૂઆત માનવામાં આવી રહી છે. મતગણતરીના પ્રારંભિક તબક્કામાં જ ભાજપનો દબદબો સ્પષ્ટ જોવા મળી રહ્યો છે.
આ વિજયી પ્રારંભ સાથે ભાજપના કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ છવાયો છે અને આગળના પરિણામોને લઈને પણ આશાવાદ વધ્યો છે.

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular