Wednesday, April 8, 2026
Homeરાજ્યજામનગરવર્ષ 2015ની જામ્યુકોની ચૂંટણીના પરિણામો

વર્ષ 2015ની જામ્યુકોની ચૂંટણીના પરિણામો

16 વોર્ડની 64 બેઠકો માટે કુલ 213 ઉમેદવારો ચૂંટણી જંગમાં મેદાને હતાં : ભારતીય જનતાપાર્ટીના ફાળે 38, કોંગ્રેસના ફાળે 24 અને એસવીપીપીના ફાળે 02 બેઠકો

જામનગર મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણીનું મતદાન આગામી તા. 26 એપ્રિલના રોજ યોજાનાર છે. છેલ્લા 25 વર્ષથી જામનગર મહાનગરપાલિકામાં ભારતીય જનતાપાર્ટીનું શાસન છે. ત્યારે ભાજપા આ પરંપરા જાળવવા મેદાને છે. તો બીજી તરફ વર્ષોથી સત્તાનો સ્વાદ ન ચાખનાર કોંગ્રેસ આ વખતે સત્તા મેળવવા મેદાને ઉતરી છે. આ સાથે આમઆદમી પાર્ટી પણ આ વખતે જામનગર મહાનગરપાલિકાના ચૂંટણી જંગમાં છે. વર્ષ 2015 થી 2020ની ટર્મની વાત કરીએ તો 16 વોર્ડમાં 64 બેઠકો માટે 213 મૂરતિયા મેદાને હતા. જેમાંથી ભારતીય જનતાપાર્ટીએ 38 બેઠકો કબ્જે કરી હતી. કોંગ્રેસના ફાળે 24 બેઠકો ગઇ હતી. જ્યારે એસવીપીપીએ બે બેઠકો કબ્જે કરી હતી. વર્ષ 2015 થી 2020ના જામનગર મહાનગરપાલિકાના પરિણામો ઉપર નજર કરીએ તો……

- Advertisement -

વર્ષ 2021માં યોજાયેલ જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીના ઉમેદવારોએ મેળવેલ મતોની યાદી રજૂ કરીશું…

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular