હાપા વિસ્તારમાં આવેલ માર્કેટિંગ યાર્ડ પાસે એક સાઇડનો રોડ બંધ હોવાને કારણે દરરોજ ભારે ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ રહી છે. રોડ બંધ હોવાના કારણે વાહનચાલકોને અવરજવર કરવામાં ભારે મુશ્કેલી પડી રહી છે અને ઘણી વખત લાંબી વાહનોની કતારો લાગી જાય છે.

આ માર્ગ પરથી રોજ મોટી સંખ્યામાં વાહનો પસાર થતા હોવાથી ખાસ કરીને પીક સમય દરમિયાન સ્થિતિ વધુ વિકટ બની જાય છે. ટ્રાફિક જામના કારણે વેપારીઓ તેમજ સ્થાનિક રહેવાસીઓ પણ પરેશાન થઈ રહ્યા છે. સ્થાનિક લોકો અને વેપારીઓ વારંવાર સર્જાતા ટ્રાફિક કારણે પરેશાન છે.
View this post on Instagram


