Friday, March 6, 2026
Homeરાજ્યજામનગરરસમીમાંસા-2026 નો ITRA જામનગર ખાતે ITRA ડાયરેક્ટર પ્રો. તનુજા નેસરીની અધ્યક્ષતામાં પ્રારંભ......

રસમીમાંસા-2026 નો ITRA જામનગર ખાતે ITRA ડાયરેક્ટર પ્રો. તનુજા નેસરીની અધ્યક્ષતામાં પ્રારંભ… – VIDEO

દેશભરમાંથી 300થી વધું રસશાસ્ત્રીઓ, સંશોધકો, તજજ્ઞો, પ્રખ્યાત વૈદ્યો, વૈજ્ઞાનિકો, ઔદ્યોગિક આગેવાનો, નિષ્ણાતો, વિશ્વવિદ્યાલયના કુલપતિઓ અને આયુર્વેદના વિદ્યાર્થીઓની રસશાસ્ત્ર અંગેની બે દિવસીય રાષ્ટ્રીય પરિષદમાં થયા ઉપસ્થિત. વૈજ્ઞાનિક ચર્ચાઓ, ક્લિનિકલ પૃથક્કરણ, સંશોધન પાત્રો પોસ્ટરો થયાં પ્રદર્શિત.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular