Thursday, February 5, 2026
Homeવિડિઓજગત મંદિર દ્વારકાધીશમાં જાણીતા કથાકાર મોરારીબાપુના શ્રદ્ધાપૂર્વક દર્શન - VIDEO

જગત મંદિર દ્વારકાધીશમાં જાણીતા કથાકાર મોરારીબાપુના શ્રદ્ધાપૂર્વક દર્શન – VIDEO

યાત્રાધામ દ્વારકામાં જાણીતા કથાકાર મોરારીબાપુનું આગમન થયું હતું. આ અવસરે મોરારીબાપુએ વિશ્વવિખ્યાત જગત મંદિર દ્વારકાધીશના ભાવપૂર્વક દર્શન કર્યા. દ્વારકાધીશના ચરણોમાં તેમણે પૂજા-અર્ચના કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા.

- Advertisement -

મોરારીબાપુના આગમનથી યાત્રાધામ દ્વારકામાં ભક્તિમય માહોલ સર્જાયો હતો. દર્શન દરમિયાન મંદિર પરિસરમાં શ્રદ્ધાળુઓમાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો અને ભક્તોએ મોરારીબાપુના દર્શન કરીને આધ્યાત્મિક આનંદ અનુભવ્યો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular