Friday, December 5, 2025
Homeવિડિઓદ્વારકામાં જાહેર માર્ગ પર આખલાના યુધ્ધથી અફરાતફરી - VIDEO

દ્વારકામાં જાહેર માર્ગ પર આખલાના યુધ્ધથી અફરાતફરી – VIDEO

યાત્રાધામ દ્વારકામાં રામધુન પાસે આવેલા મુખ્ય માર્ગ પર ત્રણ આખલાઓ વચ્ચે યુધ્ધ થતા આસપાસના લોકોમા નાસભાગ મચી હતી. આ પ્રકારના બનાવ અવારનવાર દ્વારકાનગરીના જાહેર માર્ગમાં જોવા મળતા હોય છે.

- Advertisement -

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular