Friday, January 3, 2025
HomeવિડિઓViral Video‘હે ભગવાન’ હવે શું જોવાનું બાકી છે ? સ્ટ્રીટફુડના નામે ‘વિચિત્ર’ વાનગી...

‘હે ભગવાન’ હવે શું જોવાનું બાકી છે ? સ્ટ્રીટફુડના નામે ‘વિચિત્ર’ વાનગી લોકોને પીરસાઈ રહી છે.. – VIDEO

- Advertisement -

આઈસ્ક્રીમ રોલ માર્કેટમાં ટે્રન્ડ કરી રહ્યો છે. લોકો તેને પસંદ કરી રહ્યા છે . અને તે સારો ક્ધસેપ્ટ પણ છે. પરંતુ સ્ટ્રીટ ફુડના નામે દુકાનદારો ‘હાલી નિકળ્યા છે’. કોઇપણ બનાવી લોકોને પીરસી રહ્યા છે. ત્યારે એક વીડિયો વાયરલ થયો છે. જેમાં સ્ટ્રીટ ફુડના નામે એક વ્યક્તિ બર્ગર વાળો આઈસ્ક્રીમ રોલ બનાવીને પીરસી રહ્યો છે. જેને જોઇને લોકો બર્ગર માટે ન્યાય માંગી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Piyush Singh (@who_piyush98)

- Advertisement -

આ વીડિયોમાં આપ જોઇ શકો છો કે કઇ રીતે એક બર્ગરને કટ કરીને તેની સાથે દુધ મીકસ કરીને આઈસ્ક્રીમ બનાવવામાં આવે છે. અને આ આઈસ્ક્રીમને ઠંડા તવા પર પાથરીને કઇ રીતે તેનો રોલ બનાવીને લોકોને ટામેટા, ડુંગરી સાથે પીરસવામાં આવી રહ્યો છે. ત્યારે આ વિચીત્ર કોમ્બીનેશન માટે લોકો પણ કમેન્ટ કરી રહ્યા છે. જ્યારે કોઇ કહી રહ્યું છે કે, બર્ગરની આત્માને શાંતિ આપજો તો વળી ઘણાં લોકો બર્ગર માટે ન્યાય માંગી રહ્યા છે. આમ આ એકસપરીમેન્ટ લોકોને જરા પણ પસંદ નથી આવ્યો ત્યારે એ પણ વિચારવાનું છે કે, હાલ કઇ રીતે સ્ટ્રીટ ફુડના નામે લોકો કાંઈપણ બનાવીને કાંઇ પણ ખવડાવી રહ્યા છે. ત્યારે સ્વાસ્થ્યપ્રિય લોકો સાવધાન થઈ જજો તમે જે ખાઇ રહ્યા છો તેનો ક્ધટેન્ટ શું છે ? તે જાણી લેવું કયાંક તેમાં બર્ગર આઈસ્ક્રીમની જેમ વિરોધાભાષી આહારો તો નથી ને ???…

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular