Homeસમાચારઆંતરરાષ્ટ્રીયદુનિયાની સૌથી ટુકી ઉડાન માત્ર દોઢ જ મીનીટથી ઓછા સમયમાં પહોંચશે -...

દુનિયાની સૌથી ટુકી ઉડાન માત્ર દોઢ જ મીનીટથી ઓછા સમયમાં પહોંચશે – VIDEO

બે દ્વીપો વચ્ચે ચાલે છે દુનિયાની સૌથી નાની ઉડાન માત્ર દોઢ જ મિનિટથી ઓછો સમય લેશે.

- Advertisement -

સામાન્ય રીતે એક શહેરથી બીજા શહેર જવામાં કલાકથી દોઢ કલાક જેટલો સમય અને એક દેશ થી બીજા દેશ એક પુરો દિવસની મુસાફરી થઈ જતી હોય છે. પરંતુ અહીં વાત થાય છે દુનિયાની સૌથી ટુંકી ઉડાન મુસાફરીની કે જે માત્ર દોઢ જ મિનિટનો સમય લે છે કે જે વેસ્ટે્ર અને પાયા વેસ્ટ્રે ને જોડે છે

- Advertisement -

આ હવાઈ મુસાફરી માટે બ્રિટન-નોમેન BN2B-26 આઈલેન્ડર વિમાનનો ઉપયોગ થાય છે જેમાં દસ યાત્રીઓ બેસી શકે એટલું ાનું હોય છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular