Thursday, September 12, 2024
Homeરાજ્યજામનગરલાલપુરના પીપરી ગામના મહિલાનું કેન્સરની બીમારીમાં મોત

લાલપુરના પીપરી ગામના મહિલાનું કેન્સરની બીમારીમાં મોત

- Advertisement -

લાલપુર તાલુકાના પીપરી ગામમાં રહેતાં મહિલાનું કેન્સરની બીમારી સબબ તબિયત લથડતા જી. જી. હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

- Advertisement -

બનાવની વિગત મુજબ, લાલપુર તાલુકાના પીપરી ગામમાં રહેતી અને ઘરકામ કરતી જશુબેન ચમનભાઈ મકવાણા (ઉ.વ.45) નામના મહિલાને પેટના કેન્સરની બીમારી થઈ હતી અને આ દરમિયાન ગત. તા.20 માર્ચના રોજ તબિયત લથડતા જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેણીનું રવિવારે સારવાર દરમિયાન મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની મૃતકના પતિ ચમનભાઈ દ્વારા જાણ કરાતા હેકો ટી બી જાડેજા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઈ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular