Thursday, July 23, 2026
Homeરાજ્યભૂલથી ઝેરી દવાવાળું પાણી પી લેતા ગોઈંજના મહિલાનું મૃત્યુ

ભૂલથી ઝેરી દવાવાળું પાણી પી લેતા ગોઈંજના મહિલાનું મૃત્યુ

ખંભાળિયા તાલુકાના ગોઈંજ ગામે રહેતા સંતોકબા રઘુવીરસિંહ રાઠોડ નામના 35 વર્ષના મહિલાએ ભૂલથી પોતાના ઘરમાં રહેલા ફ્રીઝમાં પાણીની બોટલમાં ઉંદર મારવાની ઝેરી દવાવાળું પાણી પી લેતાં તેણીને ખંભાળિયાની ખાનગી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર અપાયા બાદ જામનગરની જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમ્યાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગે સલાયા પોલીસ મથકે જરૂરી નોંધ કરવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular