Saturday, April 11, 2026
Homeરાજ્યવિદેશી દારૂ સાથે વાડીનારનો શખ્સ ઝડપાયો

વિદેશી દારૂ સાથે વાડીનારનો શખ્સ ઝડપાયો

ખંભાળિયા તાલુકાના વાડીનાર ગામે રહેતા આમીન અબ્બાસભાઈ સંઘાર નામના 38 વર્ષના યુવાનને એલસીબી પોલીસે રૂા.4,500 ની કિંમતના વિદેશી દારૂના 60 નંગ ચપલા સાથે ઝડપી લઈ પ્રોહિબિશન એક્ટ મુજબ જરૂરી કાર્યવાહી કરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular