Wednesday, October 23, 2024
Homeરાષ્ટ્રીયદેશનો સૌથી વધુ ઉંચાઈ ધરાવતો પરિવાર

દેશનો સૌથી વધુ ઉંચાઈ ધરાવતો પરિવાર

- Advertisement -

પુનાનો કુલકર્ણી પરિવાર ભારતનો સૌથી વધુ ઉંચાઈ ધરાવતો પરિવાર છે. આ પરિવારના દરેક સભ્યોની હાઈટ ખુબ જ ઉંચી છે. લીમકા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે. પરિવારના ચાર સભ્યમાંથી પરિવારના મોભી શરદ કુલકર્ણીની ઉંચાઈ 7 ફુટ એક ઇંચ છે. જ્યારે તેમની પત્નીની ઉંચાઈ 6 ફુટ 3 ઈંચ છે. તેમની બંને દિકરીઓ મૃગા અને સાન્યની પણ ઉંચાઈ વધુ છે. જેમાં મૃગાની હાઈટ 6 ફુટ 1 ઈંચ અને સાન્યની હાઇટ 6 ફુટ ચાર ઈંચ છે. આ પરિવારની સંયુકત હાઈટ 26 ફુટની છે. જેને દેશના સૌથી ઉંચી હાઈટ ધરાવતા પરિવાર તરીકેની ઉપાધી પણ મેળવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular