Tuesday, March 19, 2024
HomeબિઝનેસStock Market Newsસ્ટોક માર્કેટ સ્પેશિયલ 23-01-2022

સ્ટોક માર્કેટ સ્પેશિયલ 23-01-2022

આજના લેખમાં NIFTY, BANKNIFTY, ACC, BIOCON અને LTI વિષે વ્યૂ રજુ કરું છુ. પાછળ ના અઠવાડિક લેખમાં NIFTY, LT, PRINCEPIPE અને POLYCAB વિષે વ્યૂ રજુ કર્યો હતો તે જોઈએ.

- Advertisement -
  • Nifty માં 17900 નીચે દિશા બદલવાની શક્યતા ની વાત કરી હતી તે મુજબ 17900 નીચે માં 17485 સુધીના નીચેના લેવલ જોવા મળ્યા હતા.
  • Banknifty માં 39000 ઉપર ન જાય ત્યાં સુધી નવી તેજી થી દૂર રહેવાની વાત કરી હતી તે મુજબ ઉપર ન જતાં નીચેમાં 37225 સુધીના લેવલ જોયા હતા.
  • LT માં 2050 ઉપર ન રહેતા ફરી નીચેના લેવલ જોવા મળ્યા હતા.
  • Princepipe માં 745 ઉપર ન જતાં ફરી નીચેના લેવલ જોવા મળ્યા હતા.
  • Polycab માં 2648 ઉપર ન રહેતા ફરી નીચેના લેવલ જોવા મળ્યા હતા.

Nifty Weekly

- Advertisement -
  • Nifty માં 1st ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે ડેઈલિ ચાર્ટ ઉપર 20 અને 100 DMA ની વચ્ચે બંધ આવેલ છે. 50 DMA નજીક Low બનાવેલ છે એ જોતાં આવનાર દિવસોમાં 17485 નીચે વધુ નીચેના લેવલ જોવા મળી શકે છે. 17380 એ 50% અને 17151 એ 61.8% લાસ્ટ સ્વિંગ Fibonaccie લેવલ આવે છે. એ જોતાં 17485 નીચે 17151 સુધી નીચેના લેવલ જોવા મળી શકે છે.
  • Nifty :- As per 1st Daily chart we see that close below 50 and 100DMA. And Low made near 50d sma, 17505. So below this week low 17485 we see more downside Level. 17380 is 50% and 17151 is 61.8% of Fibonacci Level of last swing.
  • Support Level :- 17380-17151-17000-16900-16780-16700.
  • Resistance Level :- 17700-17850-18050-18200-18300.

NIFTYBANK

  • Banknifty માં પાછળ ના અઠવાડિયે વાત કરી હતી તે મુજબ 39000 ઉપર ન જાય ત્યાં સુધી નવી તેજી ન કરી શકાય એવું લાગે છે. 36900-36240 એ 21 અને 34w EMA લેવલ આવે છે. એની નીચે સપોર્ટ ટ્રેન્ડ લાઇન કે જે 34450 નજીક આવે છે, એ જોતાં આવનાર દિવસોમાં વધુ મોટી વધઘટ જોવા મળી શકે છે.
  • Banknifty :- As per previous week chart we see that below 39000 no bull run seen. 36900 and 36240 is 21 and 34w EMA Level. And below that support trend line is near 34450. so coming days may we see more big swings and High voletality also.

ACC

- Advertisement -
  • Acc નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે March -2020 ના low થી જે ટ્રેન્ડ લાઇન આવે છે તે તોડી તેની નીચે ટ્રેડ કરી છે અને પાછળ અઠવાડિયે ટ્રેન્ડ લાઇન ટેસ્ટ કરી ફરી નીચે તરફ ની દિશા પકડી હોય એવું લાગે છે. 2195 એ 200D SMA આવે છે. એ જોતાં આવનાર દિવાસોમાં 2190 નીચે વધુ નીચેના લેવલ જોવા મળી શકે છે.
  • ACC :- As per chart we see that a trend line from March-2020 low break and trade below that, last week test that trend line again start down journey. 2195 is 200D SMA. So if break 2190 we see more down side.
  • Support Level :- 2190-2141-2087-2023-1870.
  • Resistance Level :- 2265-2285-2340-2365-2393.

BIOCON

  • BIOCON નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે છેલ્લા 1 વર્ષ થી એક નીચે તરફ નો ટ્રેન્ડ હતો, તેની Resistance લાઇન નજીક બંધ આપેલ છે. Out Side Reversal કેન્ડલ સાથે સારું વોલ્યૂમ પણ જોવા મળે છે. એ જોતાં 383 ઉપર વધુ ઉપરના લેવલ જોવા મળી શકે છે.
  • Biocon :- As per chart we see that last 1yr falling trend and this week is close near Resistance Trend Line. We see Out Side Reversal candle with good volume. So above 383 we see some good upside move in coming Days.
  • Support Level :- 374-362-353-347-343.
  • Resistance Level :- 390-394-420-424-460.

LTI lti

- Advertisement -
  • LTI નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે સમાંતર ટ્રેન્ડ લાઇન કે જે માર્ચ-2020 ના low થી જોઈએ તો એ તોડી તેની નીચે બંધ આપવામાં સફળ રહ્યું છે. સાથે સારું વોલ્યૂમ અને Bearish કેન્ડલ પણ જોવા મળે છે એ જોતાં આવનાર દિવસોમાં 6500 નીચે રહે છે ત્યાં સુધી વધુ નીચેના લેવલ જોવા મળી શકે છે.
  • LTI :- We see that trend line from March-2020 low is broken and close below that with good volume and a full body bearish candle. So coming days Below 6500 we see more down side.
  • Support Level :- 6380-6265-6100-5931-5858.
  • Resistance Level :- 6464-6520-6610-6962/80-7000.

Disclaimer:- અહી ચાર્ટ આધારે મારો વ્યૂ રજુ કરુછું. BUY SELL કરતી વખતે તમારા ફાઇનાન્સિયલ એડવાઇઝર ની મદદ લેશો અમે SEBI રેજીસ્ટર્ડ એડવાઇઝર નથી. અહી રજુ કરવામાં આવેલ ચાર્ટ એ EDUCATIONAL PURPOSE માટે આપેલ છે. કોઈ પણ પ્રકારના નફા નુકશાન માટે અમારી કોઈ જવાબદારી રહેશે નહીં.

વિપુલભાઇ .એમ.દામાણી, સુરત. શેર સબબ્રોકર, શેર બજારનો 15 વર્ષનો બહોળો અનુભવ ઉત્સાહી ચાર્ટ રીડર, ચાર્ટ થીયરીના અભ્યાસુ તથા અનુભવી અને ચાર્ટ આધારીત અનુમાનો પર પ્રભુત્વ ધરાવે છે. MO.NO.- 9377714455 email-vipuldamani@gmail.com
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular