Thursday, March 28, 2024
HomeબિઝનેસStock Market Newsસ્ટોક માર્કેટ સ્પેશિયલ 18-09-2022

સ્ટોક માર્કેટ સ્પેશિયલ 18-09-2022

આજના લેખમાં  NIFTY, BANKNIFTY, MARUTI અને POLYMED વિષે વ્યૂ રજુ કરું છુ. પાછળ ના અઠવાડિક લેખમાં NIFTY, BANKNIFTY, GODREJCP, MAXHEALTH અને QUESS વિષે વ્યૂ રજુ કર્યો હતો તે જોઈએ.

- Advertisement -
  • Nifty માં 18000 ઉપર રહ્યું પણ ત્યાં થી વેચવાલી જ જોવા મળતી હતી જે પછી 17500 સુધી નીચેના લેવલ જોવા મળ્યા હતા.
  • NiftyBank માં 41000 ઉપર 41840 સુધીના લેવલ જોવા મળ્યા હતા.
  • Godrejcp માં 955 ઉપર રહેવામાં સફળ ન થતાં ફરી નીચેના લેવલ જોવા મળ્યા હતા.
  • Maxhealth માં 418 ઉપર 449 સુધીના લેવલ જોવા મળ્યા હતા.
  • Quess માં 633 ઉપર 651 સુધીના લેવલ જોવા મળ્યા હતા.

Nifty Weekly

- Advertisement -

  • Nifty નો અઠવાડિક ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે નીચે તરફની ટ્રેન્ડ લઈને ઉપર રહેવામાં તકલીફ પડે છે છેલ્લા 5 અઠવાડિયામાં 3 વાર કોશિશ સફળ રહી નથી. સાથે જોઈએ તો ચાર્ટ માં “Bearish Engulfing” કેન્ડલ બનાવેલ છે, જે બજારમાં વેચવાલી નું જોર હોય એવું કહી શકાય. દૈનિક ચાર્ટ જોઈએ તો ખ્યાલ આવે છે કે 15182 થી જે ઉપર તરફની ટ્રેન્ડ લાઇન હતી તે તોડી તેની નીચે બંધ આપવાંઆ સફળ રહ્યું છે, તે પણ “Bearish Engulfing” કેન્ડલ સાથે. આમ જોઈએ તો બંને સામે માં બજારમાં વેચવાલી થી હોય એવું લાગે છે. છેલ્લા 2 અઠવાડિયાના Low લગભગ 17490 નજીક જ બનાવ્યા છે. એ જોતાં જો એની નીચે રહેવામાં સફળ રહે તો વધુ વેચવાલી જોવા મળી શકે છે.
  • Nifty :- On weekly chart we see that 3 time fail in last 5 week to cross falling trend line. With that we see “Bearish Engulfing” candle formation also. Its indicate that selling seen on Higher Level. On daily chart we see that its break rising trend line from 15182 and close below that with “Bearish Engulfing” candle. With all that last 2 week low is near 17490. so is important level. If break and sustaib below that we see more downside.
  • Support Level :- 17490/450-17300-17100-16950-16700.
  • Resistance Level :- 17700-17900-18100/150.

BankNifty

- Advertisement -

  • BankNifty નો અઠવાદીક ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે Oct-2020 ના ટોપ સાથે ડબલ ટોપ બનાવેલ છે, એ પણ “Bearish Shooting Star” કેન્ડલ બનાવેલ છે. એ જોતાં આવનાર દિવસોમાં 40250 નીચે રહેવામાં સફળ રહે તો વધુ નીચેના લેવલ જોવા મળી શકે છે.
  • BankNifty :- As per weekly chart we see that made a Double Top formation with “ Bearish Shooting Star” candle. So coming days if sustain below 40250 we see more down side.
  • Support Level :- 40250-39700-39400-39000-38750.
  • Resistance Level :- 40750-41000-41300-41800-42000.

Maruti

- Advertisement -

  • Maruti નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે સૌથી ઊચા લેવલ પર બંધ આપવાંઆ સફળ રહયું છે. એ જોતાં આવનર દિવસોમાં 9325 ઉપર રહેવામાં સફળ રહે તો વધુ ઉપરના લેવલ જોવા મળી શકે છે.
  • Maruti :- As per weekly chart we see that all time High Close on weekly base. So coming days 9325 maintain then we see more upside.
  • Support Level :- 9070/50-9000-8825.
  • Resistance Level :- 9438-9515-9588.

POLYMED

  • Polymed નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે April-2021 ના ટોપ થી નીચે તરફની ચેનલ માં ટ્રેડ થાય રહ્યા હતા, જે આ અઠવાડિયે તે ઉપર તરફની ટ્રેન્ડ લઈને તોડી તેની ઉપર બંધ આપવામાં સફળ રહયું છે એ પણ સારા વોલ્યૂમ સાથે. એ જોતાં આવનાર દિવસોમાં 880 ઉપર છે ત્યાં સુધી અને 960 ઉપર વધુ ઉપરના લેવલ જોવા મળી શકે છે.
  • Polymed :- As per chart we see that from April-2021 top start falling trend and this week cross resistance line of that falling trend and close above that with good volume. So coming days if hold 880 or above 960 we see more upside.
  • Support Level :- 880.
  • Resistance Level :- 975-1024-1078-1094.
  • Disclaimer:- અહી ચાર્ટ આધારે મારો વ્યૂ રજુ કરુછું. BUY SELL કરતી વખતે તમારા ફાઇનાન્સિયલ એડવાઇઝર ની મદદ લેશો અમે SEBI રેજીસ્ટર્ડ એડવાઇઝર નથી. અહી રજુ કરવામાં આવેલ ચાર્ટ એ EDUCATIONAL PURPOSE માટે આપેલ છે. કોઈ પણ પ્રકારના નફા નુકશાન માટે અમારી કોઈ જવાબદારી રહેશે નહીં.  
    વિપુલભાઇ .એમ.દામાણી, સુરત. શેર સબબ્રોકર, શેર બજારનો 15 વર્ષનો બહોળો અનુભવ ઉત્સાહી ચાર્ટ રીડર, ચાર્ટ થીયરીના અભ્યાસુ તથા અનુભવી અને ચાર્ટ આધારીત અનુમાનો પર પ્રભુત્વ ધરાવે છે. MO.NO.- 9377714455 email-vipuldamani@gmail.com
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular