Saturday, April 20, 2024
HomeબિઝનેસStock Market Newsસ્ટોક માર્કેટ સ્પેશિયલ 14-11-2021

સ્ટોક માર્કેટ સ્પેશિયલ 14-11-2021

આજના લેખમાં NIFTY, DRREDDY, MCX અને MUTHOOTFIN વિષે વ્યૂ રજુ કરું છુ. પાછળ ના અઠવાડિક લેખમાં NIFTY, BIOCON, HDFCBANK અને TVSMOTORS વિષે વ્યૂ રજુ કર્યો હતો તે જોઈએ.

- Advertisement -

Nifty માં 17600 ઉપર તેજી રહેશે એ એ વાત કરી હતી તે મુજબ 18000+ સુધીના લેવલ જોવા મળ્યા હતા.

- Advertisement -

Biocon માં ઉપરના લેવલ ની વાત કરી હતી પણ એમ ખાસ વધઘટ જોવા મળી નથી પણ એમ હજી તેજી બાકી હોય એવું કહી શકાય.

Hdfcbank માં 1557 નીચે જ વધુ નીચેના લેવલ ની વાત હતી પણ એ લેવલ ન તોડતા ઉપરના લેવલ જોવા મળ્યા હતા.

- Advertisement -

Tvsmotors માં 660 ઉપર વધુ ઉપરના લેવલ ની વાત કરી હતી તે મુજબ 715 સુધીના ઉપરના લેવલ જોવા મળ્યા હતા.

NIFTY

- Advertisement -

Nifty નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે ટ્રેન્ડ લાઇન નો સપોર્ટ લઈને ફરી ઉપર તરફની સરૂવાત કરી છે. એ જોતાં આવનાર દિવસોમાં 17600 ઉપર છે ત્યાં સુધી દરેક ઘટાડે ખરીદી કરી શકાય. 18150 ઉપર વધુ ઉપરના લેવલ જોવા મળી શકે છે.

Nifty :- As per chart we see its find support near trend line and again start upside journey. So expected that till above 17600 any downfall is buying opportunity. Above more upside 18150 expected.

Support Level :- 18080-18000-17950-17880-17800-17710.

Resistance Level :- 18150-18225-18300-18380-18430-18600.

DRREDDY

Drreddy નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે છેલ્લા એક વર્ષ થી સીમિત દાયરામાં ટ્રેડ થાય રહ્યા છે. અને એ નીચા ભાવ ને જોડતી ટ્રેન્ડ લાઇન નજીક એક રિવર્સલ પેટર્ન બની હોય એવું લાગે છે. એ જોતાં આવનાર દિવસોમાં 4880 ઉપર વધુ ઉપરના લેવલ જોવા મળી શકે છે. 

Drreddy :- AS per chart we see is in a range from last 1 year and we draw a trend line of Low we see is find support near that and made a reversal pattern. So expecting above 4880 we see more upside in coming days.

Support Level :- 4760-4650-4445-4380.

Resistance Level :- 4880-4915-4940-5030-5075-5168-5217-5322-5444.

MCX

MCX નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે 1450 થી 2135 ની સ્વિંગ ના 75% 1621 નજીક આવે છે ત્યાંથી સપોર્ટ લઈને ફરી ઉપર તરફની દિશા સારું કરી હોય એવું લાગે છે. સારા વોલ્યૂમ સાથે તેજીની કેન્ડલ બનાવી ઉપર તરફ બંધ આપવામાં સફળ રહ્યું છે. એ જોતાં આવનર દિવસોમાં 1850 ઉપર રહે છે ત્યાં સુધી ઉપરના લેવલ જોવા મળી શકે છે.

MCX :- As per chart we see swing of 1450 to 2135 range 75% near 1621, made a low and find support there and again start upside journey. With good volume made a bullish candle and close near high. So we expecting till above 1850 we see more upside.

Support Level :- 1850-1795-1750-1705-1665.

Resistance Level :- 1980-2065-2135-2216-2327-2386.

MUTHOOTFIN

Muthootfin નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે છેલ્લા 3-4 મહિના થી એક સાંકડી વધઘટ માં રહ્યા પછી સારા વોલ્યૂમ સાથે ઉપર તરફ ની દિશા પકડી છે એ જોતાં આવનાર દિવસોમાં 1710 ઉપર વધુ ઉપરના લેવલ જોવા મળી શકે છે.

Muthootfin :- As per chart we see that 3-4 month consolidations its gives upside Breakout again with good volume. So expected that above 1710 we see more upside levels.

Support Level :- 1640-1615-1575-1560-1515.

Resistance Level :- 1710-1729-1757-1784-1810-1930.

Blog :-  http://virstocks.blogspot.com/

Disclaimer:- અહી ચાર્ટ આધારે મારો વ્યૂ રજુ કરુછું. BUY SELL કરતી વખતે તમારા ફાઇનાન્સિયલ એડવાઇઝર ની મદદ લેશો અમે SEBI રેજીસ્ટર્ડ એડવાઇઝર નથી. અહી રજુ કરવામાં આવેલ ચાર્ટ એ EDUCATIONAL PURPOSE માટે આપેલ છે. કોઈ પણ પ્રકારના નફા નુકશાન માટે અમારી કોઈ જવાબદારી રહેશે નહીં.

વિપુલભાઇ .એમ.દામાણી, સુરત.
શેર સબબ્રોકર, શેર બજારનો 15 વર્ષનો બહોળો અનુભવ ઉત્સાહી ચાર્ટ રીડર, ચાર્ટ

થીયરીના અભ્યાસુ તથા અનુભવી અને ચાર્ટ આધારીત અનુમાનો પર પ્રભુત્વ ધરાવે છે.

MO.NO.- 9377714455

email-vipuldamani@gmail.com

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular