Friday, April 26, 2024
Homeરાજ્યગુજરાતઅરબી સમુદ્રમાં લો-પ્રેસર, ગુજરાતમાં જામશે વરસાદી માહોલ

અરબી સમુદ્રમાં લો-પ્રેસર, ગુજરાતમાં જામશે વરસાદી માહોલ

15 સપ્ટેમ્બર સુધી રાજયમાં વરસશે વરસાદ: 12, 13 સપ્ટેમ્બર દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદની સંભાવના

- Advertisement -

આગામી 5 દ્વિસ રાજયમાં વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે. જેમાં ક્યાંક ભારે તો ક્યાંક અતિભારે વરસાદની આગાહી છે. તેમજ આવતીકાલે રાજ્યમાં ભારે વરસાદની આગાહી છે. તેમાં સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગમાં ભારે વરસાદની આગાહી છે. તથા 12 અને 13 સપ્ટેમ્બરે અતિભારે વરસાદની આગાહી છે.

- Advertisement -

ઉલ્લેખનિય છે કે દ ગુજરાત અને ઉ.ગુજરાતમાં અતિભારે વરસાદની (ઝે સંભાવના છે. તેમજ મહેસાણા, પાટણ, ડીસા, પાલનપુર, બનસકાંઠા, સાબરકાંઠામાં પણ વરસાદની આગાહી છે. તથા અમરેલી, ભાવનગર, લો પ્રેશર એરિયા બનશે તો વરસાદનું જોર વધશે. ગીર સોમનાથ આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ પડશે. તથા પશ્ચિમ બંગાળમાં લો પ્રેશર સિસ્ટમ બની રહી હોવાથી વરસાદનું જોર વધવાની સંભાવના સેવાઈ રહી છે. જો આજના હવામાનની વિગતવાર વાત કરીએ તો 09 સપ્ટેમ્બરે અમદાવાદમાં ન્યૂનતમ તાપમાન 29 અને મહતમ તાપમાન 58 રહેશે. તેમજ ધ્વિસ દરમિયાન હળવા વરસાદની સંભાવના છે.અમરેલીમાં ન્યૂનતમ તાપમાન 27 અને મહતમ તાપમાન 56 રહેશે. તેમજ વરસાદી માહોલ રહેશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular