Monday, October 7, 2024
Homeરાજ્યજામનગરદગડુ શેઠ ગણપતિજીને વિશ્વની સૌથી મોટી પાઘડી પહેરાવવાની તૈયારી - VIDEO

દગડુ શેઠ ગણપતિજીને વિશ્વની સૌથી મોટી પાઘડી પહેરાવવાની તૈયારી – VIDEO

- Advertisement -

- Advertisement -

એઈટ વન્ડર્સ ગ્રુપ દ્વારા દગડુ શેઠ ગણપતિ મહોત્સવનું આયોજન કર્યુ છે. જેમાં આ વર્ષે વિશ્વની સૌથી મોટામાં મોટી 551 મીટરની પાઘડી ગણપતિજીને પહેરાવવામાં આવી છે.
દગડુ શેઠ ગણપતિ મહોત્સવ 28મા વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે. આ ગણપતિ મહોત્સવમાં દર વર્ષે અલગ અલગ કાર્યક્રમ યોજાય છે. અને આઠ ગિનીશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ સ્થાન મેળવ્યું છે. ત્યારે આ વર્ષે વિશ્વની સૌથી મોટામાં મોટી 551 મીટરની પાઘડી ગણપતિજીને પહેરાવાશે જે માટે આજે સવારે આ 551 મીટરની વિશાળ પાઘડી ગણપતિજીને પહેરાવવાનું શરૂ કરાયું હતું. જેને નિહાળવા શહેરીજનો પણ આતુર બન્યા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular