Wednesday, September 16, 2026
Homeરાજ્યજામનગરજામનગરના શ્રાવણી મેળા માટે જામ્યુકો દ્વારા પ્લોટીંગ કાર્યવાહી - VIDEO

જામનગરના શ્રાવણી મેળા માટે જામ્યુકો દ્વારા પ્લોટીંગ કાર્યવાહી – VIDEO

જામનગર મહાનગરપાલિકા દ્વારા આગામી સમયમાં 11 દિવસ માટે શ્રાવણી લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે આયોજીત શ્રાવણી લોકમેળાની તૈયારીનો પ્રારંભ થઇ ચૂકયો છે. ટેન્ડર પ્રક્રિયા પુર્ણ થયા બાદ જામનગર મહાનગરપાલિકા દ્વારા પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે પ્લોટ છાપણી કરી મનોરંજનની રાઇડ તથા ફુડ સ્ટોલ સહિતના પ્લોટો માટે લાઇન દોરી નકકી કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

- Advertisement -

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular