Wednesday, December 4, 2024
HomeવિડિઓViral Videoસોશિયલ મીડિયા પર ફોલોવર્સ વધારવા લોકો લઇ રહ્યા છે જીવના જોખમો -...

સોશિયલ મીડિયા પર ફોલોવર્સ વધારવા લોકો લઇ રહ્યા છે જીવના જોખમો – VIDEO

- Advertisement -

હાલ સોશિયલ મીડિયાનો ક્રેઝ જુવાનીયાઓમાં વધતો જઇ રહયો છે. ફોલોઅર્સ વધારવા માટે લોકો હવે રીલ્સ બનાવી બનાવીને મુકી રહયા છે. ત્યારે કઇ પ્રકારની રીલ્સ અને ચેલેન્જથી ફોલોવર્સ વધશે તે વિચારીને હવે લોકો જીવના જોખમો લઇ રહયા છે. તાજેતરમાં એક વિડીયો વાયરલ થયો જેમાં એક યુવાને 20000 ફોલોવર્સ વધારવા માટે ચેલેન્જ મુકીન અને જીવના જોખમે તીખી-લાલ-લીલી મરચી ખાવાનું ચેલેન્જ વિડીયો પોસ્ટ કર્યો.

 

View this post on Instagram

 

A post shared by RAVI FOODEATT (@ravifoodeatt)

- Advertisement -

સોશિયલ મીડિયા પર ઘણા બધા ક્ધટેન્ટ ક્રિએટર ચેલેન્જ લઇને આવે છે. જેવા કે, 10 રૂપિયાના મેકઅપથી પૂરો મેકઅપ કરવો તો કયારેક 100 લીટર જારમાં ભરેલા ફ્રુટ ખાવાની ચેલેન્જ ત્યારે એક ક્ધટેન્ટ ક્રિએટરે એક અજીબો ગરીબ ચેલેન્જ વિડીયો પોસ્ટ કરીઓ જેને જોઇને યુઝર્સ હેરાન રહી ગયા થાળી ભરીને મીર્ચી ખાવાનો આ ચેલેન્જ એટલો ભયાનક હતો કે, લોકોએ તેને કમેન્ટ કરીને કહી રહયા હતા. આજની યુવા પેઢી જે રીતે ઇન્સ્ટા પર ફોલોઅર્સ વધારવા માટે જોખમો લઇ રહયા છે તે ખરેખર ચિંતાજનક છે. સોશિયલ મીડિયાનો આવો ક્રેઝ માણસને લઇ દુબસે તેવું લાગી રહયું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular