Wednesday, December 4, 2024
Homeમનોરંજન જો તમે પણ લાઉડ મ્યુઝીક કે હેડફોન/ઈયર બડ્સનો વધુ ઉપયોગ કરો છો...

 જો તમે પણ લાઉડ મ્યુઝીક કે હેડફોન/ઈયર બડ્સનો વધુ ઉપયોગ કરો છો તો સાવધાન…!!! તમારી સાથે પણ સિંગર અલ્કા યાજ્ઞિક જેવું થઇ શકે છે

ફેમસ સિંગર અલ્કા યાજ્ઞિકને કાનમાં આવી બહેરાશ

- Advertisement -

એક સમયની ટોચની ગાયિકા અલ્કા યાજ્ઞિકના કાનમાં બહેરાશ આવી ગઈ છે. તેઓ રેર ગણાતા ન્યુરો ડીસીઝનો ભોગ બન્યા છે અને તેમને અચાનક જ તેમની શ્રવણશક્તિ ગુમાવી દીધી છે. તેમણે પોતે જ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી પોતાની તકલીફની જાણકારી આપી છે. આ પોસ્ટમાં તેમણે પોતાના સાથી કલાકારો અને ચાહકોને લાઉડ મ્યુઝીક અને હેડફોન થી દુર રહેવા અપીલ કરી છે. અલકાની આ પોસ્ટ ભારે વાયરલ થઈ હતી અને સોનુ નિગમ, ઈલા અરુણ, એ.આર. રહેમાન, આલિશા ચિનોય, શંકર મહાદેવન સહિત સંગીત જગતની તથા બોલીવૂડની જાણીતી હસ્તીઓએ તેને ઝડપભેર સ્વસ્થ થવા શુભેચ્છા પાઠવી હતી અને તેમની હિંમત વધારી હતી.

- Advertisement -

May be an image of text

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular