Friday, April 19, 2024
Homeરાજ્યજામનગરસતર્કતા અને સજ્જતાની ચકાસણી શાળામાં ફસાયેલ 15 બાળકોને NDRF-સ્થાનિક તંત્ર દ્વારા બહાર...

સતર્કતા અને સજ્જતાની ચકાસણી શાળામાં ફસાયેલ 15 બાળકોને NDRF-સ્થાનિક તંત્ર દ્વારા બહાર કઢાયા

કુદરતી આપદા સમયે લોકોને ત્વરિત મદદ મળી રહે તે માટે એનડીઆરએફ તથા જિલ્લા વહિવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે મોકડ્રિલનું આયોજન

- Advertisement -

જામનગર શહેરમાં કામદાર કોલોની વિસ્તારમાં રહેતા વૃદ્ધ મહાજનનું કનસુમરામાં આવેલા મકાન અને વખારને કનસુમરાના શખ્સે ગેરકાયદેસર કબ્જો જમાવી તોડી પાડી નવું બાંધકામ શરૂ કરી જમીન પચાવી પાડયાના ફરિયાદના આધારે પોલીસે તપાસ આરંભી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના કામદાર કોલોની વિસ્તારમાં રહેતાં અને કનસુમરાના વતની ન્યાલચંદ શાહ નામના વૃદ્ધ મહાજનનું મકાન તથા વખાર કનસુમરા ગામમાં આવેલા છે. આ મકાનમાં રીઝવાન નુરા ઉર્ફે નુરમામદ ખીરા નામના શખ્સે ગેરકાયદેસર કબ્જો કરી મકાન તથા વખારને તોડી પાડયા હતાં. તેમજ જમીન ઉપર નવું બાંધકામ પણ શરૂ કરી દીધું હતું તેમજ વૃદ્ધના બીજા મકાનના તાળા તોડી તેમાં પણ રીઝવાને કબ્જો કરી લીધો હતો. આ અંગેની વૃદ્ધ દ્વારા કલેકટર સૌરભ પારઘીને કરાયેલી અરજીના આધારે ગ્રામ્ય ડીવાયએસપી ડી.પી. વાઘેલા તથા સ્ટાફે લેન્ડ ગે્રબિંગ હેઠળ ગુનો નોંધી તપાસ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular