Wednesday, May 14, 2025
Homeરાજ્યજામનગરજામનગર શહેરમાંથી યુવતી લાપત્તા

જામનગર શહેરમાંથી યુવતી લાપત્તા

જામનગર શહેરમાં ગાયત્રીનગર વિસ્તારમાં મધુવન સ્કૂલ પાસે રહેતાં પ્રતિક દયાળજીભાઈ ગોરી નામના વેપારી યુવાનની પત્ની ભારતીબેન પ્રતિક ગોરી (ઉ.વ.25) નામની યુવતી ગત તા.16 ના રોજ સવારના 10:30 વાગ્યાના અરસામાં તેણીના માતાના ઘરેથી કોઇને કહ્યા વગર ચાલી ગઈ હતી. લાપતા થયેલી પત્ની અંગે પોલીસમાં જાણ કરાતા એએસઆઇ એ.જે. સિંહલા તથા સ્ટાફ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular