સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ભાજપ દ્વારા ઉમેદવારોના નામની યાદી જાહેર કરાઇ રહી છે. આજરોજ ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ પાર્લામેન્ટ્રી બોર્ડ દ્વારા દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતની 16 બેઠકો માટેના ઉમેદવારોના નામની યાદી જાહેર કરી છે.