Saturday, July 27, 2024
Homeરાજ્યહાલારજામજોધપુરમાંથી વર્લીબાજ ઝડપાયો

જામજોધપુરમાંથી વર્લીબાજ ઝડપાયો

- Advertisement -

જામજોધપુર ગામમાં ગાંધીચોક વિસ્તારમાંથી વર્લીમટકાના આંકડા લખી પૈસાની હારજીત કરતા શખ્સને પોલીસે રૂા.10250 ની રોકડ રકમ સાથે ઝડપી લીધો હતો.

- Advertisement -

દરોડાની વિગત મુજબ, જામજોધપુરમાં ગાંધીચોક વિસ્તારમાં જાહેરમાં વર્લીમટકાનો જૂગાર રમાડતો હોવાની બાતમીના આધારે એલસીબીની ટીમે રેઈડ દરમિયાન નિકૂંજ જેન્તી ગોર નામના શખસને રૂા.10,250 ની રોકડ રકમ અને વર્લીમટકાના સાહિત્ય સાથે ઝડપી લઈ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular