Thursday, June 25, 2026
Homeરાજ્યજામનગરકાશિ વિશ્વનાથ મહાદેવ મંદિરે ગુંજ્યો ‘હર હર મહાદેવ’નો નાદ

કાશિ વિશ્વનાથ મહાદેવ મંદિરે ગુંજ્યો ‘હર હર મહાદેવ’નો નાદ

દરત્રણ વર્ષે આવતાં અધિક માસનો આજે છેલ્લો દિવસ, છોટીકાશીમાં આખા મહિના દરમિયાન ભક્તોએ ભગવાન પુરુષોત્તમની પૂજા-અર્ચના કર્યા બાદ આજે અમાસના અધિક માસ બાદ આવતીકાલથી દ્વિતિય શ્રાવણ માસનો શુભારંભ થતાં ભક્તો ભક્તિમાં તરબોળ થતાં કાશિ વિશ્ર્વનાથ મહાદેવ મંદિરમાં આજ સવારથી જ પૂજા કરતાં શ્રધ્ધાળુઓ દેખાયા હતાં. છોટીકાશીના તમામ શિવાલયો ‘હર હર મહાદેવ’ના નાદ સાથે ગુંજી ઉઠયા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular